- શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણની રહેવા અને જમવાની સગવડ.
- દર્દીઓ અને તેમના સગાને રહેવા અને જમવાની સગવડ.
- ઓછી આવક ધરાવતા સમાજના વિધાર્થી ને ઉંચ્ચ શિક્ષણ માટે આર્થીક સહાય કરવી.
- શિક્ષણ બાદ જરૂરિયાત વાળા વિધાર્થી ને નોકરી અંગે જરૂરી માર્ગદર્શન આપી નોકરીમાં પ્લેસમેન્ટ અપાવવું.
- વિદ્યાર્થીઓ માટે ૨૪ કલાક વાંચવા માટે લાયબ્રેરીની સગવડ.