samastkkpf@gmail.com

સભ્ય અરજી ફોર્મ

સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન

૧૦, વિટ્ટલ ભાઈ કોલોની ,સેવિયર હોસ્ટિપલ સામે, નવરંગપુરા,અમદાવાદ,ગુજરાત. પ.ન. ૩૮૦૦૧૪

સંચાલિત

દામુભાઈ વિદ્યાર્થી ભુવન

સભ્ય અરજી ફોર્મ

આથી હું નીચે સહી કરનાર, સમસ્ત કચ્છ કડવા પાટીદાર ફાઉન્ડેશન ટ્રસ્ટના આજીવન સભ્ય તરીકે દાખલ થવા આ સાથે અરજી કરું છું. અને આ સાથે અન્ય નિયત કરેલ પત્રકો / માહિતીઓ સામેલ રાખેલ છે તથા આજીવન સભ્ય ફી પેટે રૂ. નો ચેક નં. તા. ના બેન્કનો / રોકડા મોકલેલ છે.

દાન

દાન આપવા માટે આપનું સ્વાગત છે.

આ ટ્રસ્ટ ને આપેલું દાન આવકવેરા ધારાની કલમ ૮૦(ક)(૫) હેઠળ માફીને પાત્ર છે.

અભિપ્રાય મતદાન

No Poll Yet